સાક્ષરતા દરનો તુલનાત્મક અભ્યાસ પંચમહાલ અને ગુજરાતના સંદર્ભમાં
Keywords:
સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, પંચમહાલનો સાક્ષરતા દર, અનુસૂચીત જાતિ સાક્ષરતા દર, અનુસૂચીત જનજાતી સાક્ષરતા દરAbstract
કોઈપણ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્ર ની પ્રગતિ અને આબાદી શિક્ષણ નીર્ભિત છે તેમજ શિક્ષણ દ્વારા માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સુધારવાની, વધુ સુંદર બનાવવાની, પરસ્પર અનુકૂલન સાધવાની મૂલ્યવાન ભૂમિકા ભજવવામાં આવે છે શિક્ષણ દ્વારા વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય ઘડતર, પ્રતિભા કૌશલ્ય વિકાસ, જીવન નિર્માણ, શારીરિક- ભૌતિક -માનસિક વિકાસ માટે ભૂમિકા પૂરી પાડવામાં આવે છે. આ સંદર્ભમાં શિક્ષણ અને સાક્ષરતાનું સવિશેષ મહત્વ રહેલું છે. પ્રસ્તુત સંશોધન નો અભ્યાસ દ્વારા પંચમહાલ જિલ્લા અને ગુજરાત રાજ્યના સાક્ષરતા દર(૨૦૦૧ થી ૨૦૧૧) તેમજ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સાક્ષરતા દર, અનુસૂચિત જાતિ અને અનુસૂચીત જનજાતિ નો સાક્ષરતા દર વગેરેની તુલનાત્મક અભ્યાસ ની ઝાંખી રજૂ કરવાનો છે.
References
I. District human development report
II. https://panchmahal.gujarat.gov.in/
III. https://en.wikipedia.org/wiki/panchmahal_district
IV. https://knowindia.gov.in/hindi/states/Gujarat/
V. https://counterview.org/2013/06/04/social_and_economic_inequalities_in_gujarat/
Additional Files
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2023 International Educational Journal of Science and Engineering

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.